Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ મહિલા દિન નિમિત્તે
જામનગર તા. ૧૦: વિશ્વ મહિલા દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા પોલીસ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. શક્તિ, સાહસ અને સુુરક્ષાના સંદેશ સાથે આ રેલી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial