Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી ૨૮ ફેબ્રુઆરીએ
જામનગર તા. ૨૦: જામનગરના આનંદ દવે દ્વારા આગામી તા. ૨૮-૨ના સાંજે ૬ થી ૮ દરમ્યાન રિદ્ધિ-સિદ્ધિ-૩, આનંદ કોલોની, આનંદ બાગની બાજુમાં, ભગવાન ગણેશના જીવન પર ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. નામ નોંધણી તથા વધુ જાણકારી માટે આનંદ દવે મો. મો.૯૪૨૮૯ ૮૬૧૨૧, દીલિપભાઈ ધ્રુવ મો.૯૮૨૫૨ ૨૪૦૪૨ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial