Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભક્ત આનંદ રસ ભોગતે હૈ, જબ પ્રભુ ભોગ આરોગતે હૈ
'છોટીકાશી' જામનગરમાં સત્યનારાયણ મંદિ રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ વિક્રમ સંવત ર૦૮૩ ના આરંભે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજીને વિવિધ મિષ્ટાન-પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા ભક્તોમાં કેસર દૂધના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સમૃદ્ધિની કામના સાથે પૂજન કરેલા ર૦૮૩ શુકનવંતા સિક્કાઓનું પણ ભક્તોમાં નિઃય્શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હજારો ભક્તો ધર્મોતસવનો લાભ લઈ ધન્ય થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial