Advertisement
Author: નોબત સમાચાર

આચાર્યશ્રી મહાપ્રભુજીના પ૬મા બેઠકજીના ઉપક્રમે હોળી ધમાર રસિયા ફૂલફાગ ઉત્સવનું આયોજન

કાલાવડ નાકા બહાર આચાર્યશ્રી મહાપ્રભુજીની બેઠકના પટાંગણમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: આચાર્યશ્રી મહાપ્રભુજીના પ૬ મા બેઠકજીના ઉપક્રમે હોળી ધમાર રસિયા ફૂલફાગ ઉત્સવ તા. ર૭/ર ના શુક્રવારે સાંજે ૪-૩૦ વાગ્યાથી આચાર્યશ્રી મહાપ્રભુજી બેઠકના પટાંગણમાં, કાલાવડના નાકા બહાર, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

પ.પૂ.ગો. શ્રી રસાદ્રરાયજી મહોદ્યના મંગલ સાનિધ્યમાં અને જામનગર ભાટિયા મહાજનના માર્ગદર્શન હેઠળ તથા મનોરથી ઉત્તમભાઈ દિપકભાઈ ધોરમ (નેગાંધી) દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે વૈષ્ણવ ભાઈઓ-બહેનોને આ ઉત્સવમાં જોડાવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે ઉત્તમ દિપકભાઈ ધોરમ મો. ૭૮૭૮૦ ૬૧૧૧૧ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh