Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યુ ભારત ગરબી મંડળે જનતા વતી કરી માગણી
જામનગર તા. ૫ઃ જામનગરથી વાપી-વલસાડની બસ સેવા શરૂ કરવા અંગે એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ન્યુ ભારત ગરબી મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈ ભદ્રા અને મંત્રી ભાવેશ ભદ્રા સહિતનાઓ દ્વારા એસ.ટી.ના ડિવિઝન કંટ્રોલીંગ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત સાથે માગણી કરવામાં આવી છે કે, જામનગર શહેરમાંથી દરરોજ અંકલેશ્વર, વાપી, વલસાડ જતા મુસાફરોની સંખ્યા ખૂબ વધી છે, પરંતુ જામનગરથી એસ.ટી.ની સીધી બસ સેવા ઉપલબ્ધ નથી. આથી ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડે છે.
આથી જામનગરથી વાપી, વલસાડ, અંકલેશ્વર માટે સીધી બસ સેવા મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial