Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા મહાજન સંચાલિત ગરબીમાં
સલાયા તા ૨૬: સલાયા લોહાણા મહાજન સંચાલિત નવરાત્રિમાં બીજા નોરતે ખંભાળીયાના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાએ ખાસ મુલાકાત લીધી હતી. નાની દીકરીઓના રાસ ગરબા નિહાળી માતાજીના દર્શન કર્યા હતા. આ તકે સલાયા લોહાણા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા તેઓનું તથા સલાયા મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એ.રાણા તેમજ ખંભાળીયાના નામાંકિત વકીલ વિજયભાઈ કાનાબારનું પણ સન્માન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial