Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ તથા ગંજીપાના કબ્જે કરાયાઃ
જામનગર તા. ૧૦: કાલાવડના મોરીદડ ગામના પ્લોટ વિસ્તારમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રોકડ તથા ગંજીપાના કબ્જે કર્યા છે.
કાલાવડ તાલુકાના મોરીદડ ગામના પ્લોટ વિસ્તારમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો એકઠા થઈને જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા મનજીભાઈ રૂડાભાઈ પાતર, અશ્વિનભાઈ જીણાભાઈ સરમાળી, ભાવેશ સવજીભાઈ મોરી, જેન્તિભાઈ ખોડાભાઈ પરમાર, ચેતન મનસુખભાઈ પરમાર નામના પાંચ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।. ૪૩૯૦ રોકડા કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગૂન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial