Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંગા (કાલાવડ) નિવાસી શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ જાનીના પુત્ર નીતિનભાઈ (ઉ.વ.૬૬) તે ગીતાબેનના પતિ, રમેશભાઈ (નિવૃત્ત તલાટી મંત્રી), સ્વ. મહેશભાઈ, બેનાબેન ત્રિવેદી, નયનાબેન ત્રિવેદીના ભાઈ, ધારાબેન જાની, દીપ્તિબેન જાની, ભાગ્યશ્રીબેન ભટ્ટના પિતા, પત્રકાર ધવલભાઈ ભટ્ટના સસરા, સ્વ. હિંમતલાલ દેવશંકર ભટ્ટ વેરાવળ (સોમનાથ)ના જમાઈનું તા. ૧૩ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૫ના સોમવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન બાંગામાં રાખેલ છે.