Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૯ માર્ચ, રવિવાર અને ચૈત્ર સુદ અગિયારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૩ - સુર્યાસ્ત : ૭-૦૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૧૧ :

તા. ૨૯-૦૩-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૭,

મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ આશ્લેષા,

યોગઃ ધૃતિ, કરણઃ બવ

 

તા. ૨૯ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય બાબતે આવક જણાય, પરંતુ આકસ્મિક કે ખોટા ખર્ચાઓને કારણે  બચત કરવામાં મુશ્કેલી જણાય. નોકરી-ધંધામાં આપના કાર્યની સાથે બીજું કોઈ કામ  આવવાને લીધે આપના દોડધામ-શ્રમમાં વધારો થતો જણાય. સિઝનલ ધંધામાં માલનો બહુ  ભરાવો કરવો નહીં. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

બાળકની રાશિઃ કર્ક ૧૪:૩૮ સુધી પછી સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh