Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તાલુકાના સચાણાના દરિયા કિનારે
જામનગર તા. ર૧: જામનગર તાલુકાના સચાણા ગામમાં વાવાઝોડા માફક ફૂંકાયેલપ પવનના કારણે પ૦ જેટલી માછીમારી બોટને નુક્સાન થયું હતું. જો સરકાર માછીમારોને આર્થિક સહાયઆપે તો મોટી મદદ સાબિત થશે. સમાણામાં સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ ભયાનક વાવાઝોડા ના કારણે માછીમારીની બોટોમાં વ્યાપાક નુક્સાન થયું છે. અમુક બોટ સાવ તૂટી ગઈ છે, તો અમુક બિનઉપયોગી બની છે, જો કે હજુ સુધી મત્સદ્યોગ કોચેરીના કોઈ અધિકારીએ નુક્સાન અંગે સર્વેકર્યા નથી.
પરતુ માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગરીબ માછીમારોને વળતર ચૂકવવું જોઈએ તેવી માગણી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial