Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦ર એપ્રિલ, ગુરૂવાર અને ચૈત્ર સુદ પૂનમનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૦ - સુર્યાસ્ત : ૭-૦૨

 

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૧૫ :

તા. ૦૨-૦૪-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,

મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ હસ્ત,

યોગઃ ધૃવ, કરણઃ બાલવ

તા. ૦૨ - એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાયવાયિક બાબતે કામમાં કોઈને કોઈ રૂકાવટ રહે, પરંતુ ધીરે ધીરે થોડી  રાહત પણ થતી જણાશે. ભાગીદારીવાળા ધંધામાં આપે ગેરસમજથી સંભાળવું પડે. નાણાકિય  સ્થિતિ એકંદરે સરભર બની રહે. વ્યર્થ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. ઘર-પરિવારની ચિંતા  હળવી બનતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

બાળકની રાશિઃ કન્યા ૩૦:૩૦ સુધી પછી તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh