Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત
ખંભાળિયા તા. ૧૮: સુજલામ સુફલામ જળ અભિયાન 'જળ સંચય જન ભાગીદારી ર.૦' અંતર્ગત જળ સંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોકભાગીદારીથી હાથ ધરવાના થાય છે, જેમાં ડિસ્લ્ટીંગ/નદીઓની સફાઈ સહિતના કામો કરવાના છે, જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા મંજુર કરાયેલા કામો કરવા ઈચ્છુક સંસ્થાઓ, એન.જી.ઓ., ટ્રસ્ટો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહોએ પોતાના લેટર હેડ તેમજ જરૂરી સાધનિક કાગળો સાથે તા. ૧૮-૩-ર૦ર૬ થી તા. ર૭-૩-ર૦ર૬ સુધી કાર્યપાલક ઈજનેર, ક્ષર અંકુશ વિભાગ (પહેલો માળ, સિંચાઈ ભવન, સાની કોલોની, ગાયત્રીનગર, જલારામ મંદિર પાસે) જામખંભાળિયામાં અરજી કરવાની રહેશે તેમ કાર્યપાલક ઈજનેરશ્રી, ક્ષાર અંકુશ વિભાગે જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial