Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: રાજકોટના ધમ્મકોટમાં આવેલ વિપશ્યના ધ્યાન કેન્દ્રમાં તા. ૨૫-૨-૨૬ થી તા. ૮-૩-૨૬ સુધી દસ દિવસીય વિપશ્યના ધ્યાન સાધના શિબિર યોજાનાર છે. રજીસ્ટ્રેશન માટે મો. ૯૩૨૮૯ ૩૪૫૧૮, ૯૯૨૫૧ ૫૩૦૭૦, ૯૯૦૯૦ ૧૦૨૪૫ પર સંપર્ક કરવો.
એક દિવસીય શિબિર
જામનગરમાં તા. ૨૨-૨-૨૬ના સવારે ૮ થી ૧:૩૦ વાગ્યા સુધી લીમડા લાઈન, શેરી નં.૪ માં જુના સાધકો માટે એક દિવસીય શિબિર યોજવામાં આવી છે. રજીસ્ટ્રેશન માટે ઉપર દર્શાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial