Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા "પોસ્ટ બજેટ સેમિનાર"

આગામી તા. ૧૦મી ફેબ્રુઆરીએ આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ આઈઆરસી ઓફ આઈસીએઆઈ, કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીશનર્સ એસોસિએશન તથા જામનગર ટેક્સ કન્સ્ટન્ટસ એસો.ના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય અંદાજપત્ર અંગે આગામી તા. ૧૦-ર-ર૦ર૬ ના સાંજે ૪.૩૦ વાગ્યે ધીરૂભાઈ અંબાણી વાણિજય ભવન, ચેમ્બર હોલમાં પોસ્ટ બજેટ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિપકભાઈ રીંડાણી આવકવેરાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh