Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીડિયો વાયરલઃ વનવિભાગને જાણ થઈ
જામનગર તા. રઃ જામનગર શહેરમાં પટેલ કોલોની, વિકાસ ગૃહ માર્ગે ગુરૂવારે એક રોઝડુ આવી ચઢ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા કોઈ રાહદારીએ તેના મોબાઈલમાં વીડિયો ઉતારી લેતા તે વાઈરલ થયો હતો. બીજી તરફ આ બાબતે વન વિભાગને પણ જાણ થવા પામી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમયાંતરે રોઝડા શહેરી વિસ્તારમાં ઘૂસી આવવાના બનાવો બનતા રહે છે. ગુરૂવારે રાત્રે પણ એક રોઝડુ (નિલ ગામ) ના શહેરના માર્ગ ઉપર આંટાફેરા જોવા મળ્યા હતાં, જો કે મોડી રાત પછી રોઝડુ જોવા મળ્યું ન હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial