Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ. શાંતિલાલ કરશનભાઈ પરમારના પત્ની મધુબેન પરમાર, તે સ્વ. મોહનલાલ કરશનભાઈ પરમાર, ધીરજલાલ કરશનભાઈ પરમારના નાનાભાઈના પત્ની, પારસભાઈ, કલ્પેશભાઈના માતા, ધર્મેશભાઈ પ્રાગજીભાઈ ચાવડાના સાસુનું તા. ૧-૩ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨-૩ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ કાશી વિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મુકુંદભાઈ (મુકેશભાઈ) બાબુભાઈ વાગડીયા (નિર્મલ ઈલેક્ટ્રીકલ્સ) (ઉ.વ.૬૯)તે મીનાબેનના પતિ, પ્રણવભાઈ, અમીબેનના પિતા, ડો.કૃપાના સસરા, સુરેશભાઈ, પંકજભાઈ, ઈન્દિરાબેનના ભાઈનું તા. ૧-૩ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૫-૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ગોંડલ નિવાસી પુનીતાબેન રાજેશકુમાર પારેખ (ઉ.વ.૫૩) તે પરેશભાઈ, હારિતભાઈ, તેજસભાઈના બહેન, રજનીકાંતભાઈ, હરીશભાઈ, ચંદ્રકાન્તભાઈના ભત્રીજીનું તા. ૧-૩ના અવસાન થયું છે. સદ્ગતની પિયરપક્ષની સાદડી તા. ૨-૩ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
જામનગરઃ રાજેન્દ્રકુમાર દિનકરરાય ઓઝા (ઉ.વ.૭૦) તે ઉત્કર્ષ, રચના હરિત બુચ, અંકિતા પ્રતીત વૈષ્ણવના પિતા, અંજલિબેનના પતિ, ધરતીબેનના સસરા, અજયભાઈ (એસબીઆઈ), ધીરેનભાઈ (બેંક ઓફ બરોડા)ના મોટાભાઈનું તા. ૨૭/૦૨ ના અવસાન થયું છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૦૧/૦૩/૨૦૨૬ના રવિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ ભાઈઓ તથા બહેનો માટે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.