Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં દંત ચિકિત્સાનો કેમ્પ

આગામી તા. રપ-૯-ર૦રપ ના આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ પૂ. ધીર ગુરુદેવની પ્રેરણાથી દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીના કેમ્પનું તા. ૧પ-૯-ર૦રપ અને ગુરુવારે સવારે ૯ થી ૧ સુધી લાલપુરમાં જૈન સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજીત આ નિઃશુલ્ક કેમ્પમાં ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટની ટીમના ડો. જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ અને ડો. સંજય અગ્રાવત સેવા આપશે. આ કેમપમાં દાંત અને પેઢાના રોગનું નિદાન જરૃરિયાતવાળા દર્દીને જાલંધર પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવશે. વિનામૂલ્યે દવા આપવામાં આવશે તથા દાંતની બત્રીસી બનાવી આપવામાં આવશે. આ કેમ્પમાં નામ નોંધાવવા માટે મોનિકા ભટ્ટ ૯૪૦૯૭ ૭૩૬૭૪ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh