ચિરવિદાય

જામનગરઃ નરેશભાઈ ભટ્ટ (ઉ.વ.૬૭) તે સ્વ. વજેશંકર ભટ્ટ તથા ગં.સ્વ. લીલાવંતીબેન વજેશંકર ભટ્ટના પુત્ર,  હેમલતાબેનના પતિ, ભરતભાઈ, ચંદ્રેશભાઈ, વીણાબેન નિશીતકુમાર વાસુ (આફ્રિકા), સંગીતાબેન કૌશિકકુમાર  દિક્ષિત (યુકે)ના ભાઈ, સોનલબેન, કૈલાશભાઈ, નિષ્માબેનના પિતા, સ્વ. જટાશંકર ગોપીયાણીના જમાઈનું તા.  ૧-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૬-૩ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી  હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ દિનેશભાઈ બચુભાઈ મોખરા (ઉ.વ.૭૨) તે પ્રકાશભાઈના પિતા, મનીષભાઈ, હિતેષભાઈના  કાકાનું તા. ૨૮-૨ના અવસાન થયું છે.

જામ-ખંભાળીયાઃ (મૂળ ભાટીયા) શાંતિલાલ દુધૈયા (ઉ.વ.૭૬) તે નિર્મળાબેનના પતિ, સ્વ. અમૃતલાલ  પોપટભાઈ દુધૈયાના પુત્ર, બિજલબેન અતુલભાઈ ભારદીયાના પિતા, નરેન્દ્રભાઈ (જામનગર), નટુભાઈ  (રાજકોટ), વિનુભાઈ (યુ.કે.) જગુભાઈ (રાજકોટ), રંજનબેન કિશોરભાઈ વેકરીયા (જામનગર)ના ભાઈ,  અતુલભાઈ મહેશભાઈ ભારદીયાના સસરા, સ્વ.ડાયાલાલ દેવજીભાઈ સુરેલીયાના જમાઈનું તા. ૨૮-૨ના  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૫-૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦દરમ્યાન ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી,  સ્ટેશન રોડ, ખંભાળીયામાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ કિરણબેન જેઠવા, તે નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ જેઠવાના પત્ની, યકીનના માતા, સંદીપ મહેશભાઈ  જેઠવા, મયુર મહેશભાઈ જેઠવાના કાકીનું તા. ૨-૩ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૪-૩ના બુધવારે  સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન ભોઈ સમાજની વાડી, ધુંવાવ નાકા પાસે, ભોયવાડો, જામનગરમાં ભાઈઓ તથા  બહેનો માટે રાખવામાં આવ્યું છે.

ભાટીયાઃ (મૂળ જામ-ગઢકા) ગુલાબરાય પ્રભુદાસ પાબારી (ઉ.વ.૬૩) તે કિશોરભાઈ, ભરતભાઈ, લતાબેન  નિલેશકુમાર કારીયા (ભાવનગર), જયશ્રીબેન ચિત્રરંજનકુમાર કાનાણી (માંડવી), મીતાબેન દિપકકુમાર  લઘાણી (સલાયા)ના ભાઈ, મયુરીબેન માધવકુમાર મોનાણી (પોરબંદર), પ્રિયાબેન મીતકુમાર કારીયા  (પોરબંદર) ના પિતા, શામજીભાઈ મૂળજીભાઈ રાજાણી (પોરબંદર)ના જમાઈ, નિશાંતના નાના તા. ૨-૩ના  શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સાદડી તા. ૫-૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન  દૂધેશ્વર મહાદેવ મંદિર-ભાટીયામાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.

રાજકોટઃ મનસુખલાલ ગીરધરલાલ બુદ્ધદેવ (ઉ.વ.૭૯) તે હર્ષાબેનના પતિ, અમિતભાઈ (એચડીએફસી  મ્યુ.ફંડ), જયશ્રીબેન અતુલકુમાર બગડાઈ (વેરાવળ), નિમાબેન રવિનકુમાર આડતીયા (રાજકોટ)ના પિતા,  રાખીબેનના સસરા, ઉદય,પુષ્ટિના દાદા, ચુનીલાલ પ્રાગજીભાઈ પોપટના જમાઈનું તા. ૨-૩ના અવસાન થયું  છે. સદગતનું ઉઠમણું તા. ૫-૩ના સાંજે ૫:૩૦ થી ૬:૩૦ દરમ્યાન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી  ગૌશાળા, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ સ્વ. શાંતિલાલ કરશનભાઈ પરમારના પત્ની મધુબેન પરમાર, તે સ્વ. મોહનલાલ કરશનભાઈ  પરમાર, ધીરજલાલ કરશનભાઈ પરમારના નાનાભાઈના પત્ની, પારસભાઈ, કલ્પેશભાઈના માતા, ધર્મેશભાઈ  પ્રાગજીભાઈ ચાવડાના સાસુનું તા. ૧-૩ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨-૩ના સોમવારે સાંજે ૫ થી  ૫:૩૦ કાશી વિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh