Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૧ માર્ચ, બુધવાર અને ફાગણ વદ આઠમનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોને કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્તતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપની બદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનની  ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

સિઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર  વર્ગની મુશ્કેલી જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામ, સંંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને.  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસના પ્રારંભમાં જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.  વાહન ધીરે ચલાવવું.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ જણાય. નોકરવર્ગ મદદરૂપ થાય. આડોશ-પાડોશનું  કામકાજ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું  બને. ધંધામાં લાભ થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૫

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગેની  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચના લીધે નાણાભીડ અનુભવો.  મોસાળપક્ષની ચિંતા રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત  થવાથી આનંદ રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં આકસ્મિક  ઘરાકી આવી જાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં ઉપરીવર્ગ-નોકર-ચાકરવર્ગ, સહકાર્યવર્ગનો સાથ-સહકાર મળી રહે.  યાત્રા-પ્રવાસ થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  ઘર-પરિવારની ચિંતા જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh