Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિને
જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનને અનુલક્ષીને સંસ્થાની મહિલાઓને ત્રિવિધ કાર્યક્રમ દ્વારા સન્માનિત કરી તેની ઝલક ઉપરોક્ત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે. આ તકે વિજયભાઈ અને તેમના પત્ની હર્ષાબેન રાયઠઠ્ઠાએ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહીને સંસ્થાના પ્રમુખ તથા સંસ્થાના કમિટી મેમ્બર તથા સિનિયર સિટીઝન મહિલાઓને ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ડો. રક્ષાબેન દાવડા, મંત્રી ભારતીબેન, ખજાનચી રીટાબેન, સુધાબેન, અલ્પાબેન, નીપાબેન, હેતલબેન, રૂપાબેન, હિમાક્ષી, પ્રજ્ઞાબેન, મનિષાબેન વિગેરે બહેનોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial