Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧ર મી માર્ચે વિનામૂલ્યે
જામનગર તા. ૯: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અને હરિદાસ જીવણદાસ લાલ (બાબુ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગરના સહયોગથી નેત્ર-દંત-કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૧ર/૩ ના ગુરુવારે સવારે ૯ થી ૧ર કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી, નિલકમલ પ્રકાશ કાકલોતર (કાન), દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા નટુભાઈ ત્રિવેદીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial