Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર    તા. ૧૮: સપ્તરંગ ગ્રુપ, એસેન્ટ્રેક એડવેન્ચર્સ, ભારત વિકાસ પરિષદ અને રોટરી કલબ ઓફ ઈમેજિકા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવશે.

આ નિઃશુલ્ક કાર્યક્રમ તા. ૨૦ ના શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી લાખોટા તળાવ ગેટ નંબર-૧ પાર્કિંગ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. નગરજનોને આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh