Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૩૦: જામજોધપુર તાલુકાના સતાપર ગામથી દેવડા ગામના રસ્તા પર આવેલ પુલ તૂટી ગયો હોવાથી ત્યાં નવો કોઝ-વે બનાવવા સાંસદ પૂનમબેન માડમે કરેલી રજૂઆતને સફળતા મળી છે. રાજ્ય સરકાર દ્વારા આ કોઝ-વે બનાવવા માટે રૂા. ૬૦ લાખના કામને મંજુર કરી જોબ નંબર ફાળવી દેવામાં આવ્યો છે.
આ કોઝ-વે બની જશે જેથી સતાપર, દેવડા તથા આસપાસના ગામોના લોકોને આવન-જાવન માટે રાહતરૂપ બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial