Advertisement
Author: નોબત સમાચાર

સલાયા પાસેના નાગનાથ મહાદેવના મંદિરે પંચકુંડી મહાયજ્ઞ યોજાયો

સાંજે મહાપ્રસાદનો છ હજાર ભાવિકોએ લાભ લીધો

                                                                                                                                                                                                      

સલાયા પાસે ઘી નદીના કાંઠે આવેલ નાગનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં ભાવિકો દ્વારા ૫ંચકુંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ સાથે મંદિરમાં ભગવાન શિવજીના વિશેષ શ્રૃંગાર દર્શન યોજાયા હતા. સાંજે યોજાયેલ મહાપ્રસાદના કાર્યક્રમમાં છ હજાર જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. દર વર્ષે શ્રાવણ વદ ચૌદસના પંચકુંડી યજ્ઞ યોજાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh