Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૭ માર્ચ, શનિવાર અને ફાગણ વદ ચોથનું પંચાંગ

સુર્યોદય : ૭-૦૩ - સુર્યાસ્ત : ૬-૫૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૪ :

તા. ૦૭-૦૨-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,

મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ ચિત્રા,

યોગઃ ધ્રુવ, કરણઃ કૌલવ

 

તા. ૦૭ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય-સુખાકારી સારી રહે. જુના રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત  જણાય. નોકરી-ધંધામાં આપના કામની કદર-પ્રસંશા થાય. મહત્ત્વના કામનો ઉકેલ આવતો  જાય. ધંધામાં આવક જણાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને  ચિંતા જણાય. મિત્રોનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh