Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સરકારી વિભાગો દોડતા થયા...!

મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્રભાઈ પટેલના આગમન પહેલા

                                                                                                                                                                                                      

આવતીકાલ ગુરૂવારના રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવી રહ્યાં છે અને તેમના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે. મુખ્યમંત્રીના આગમનના કારણે સરકારના વિવિધ વિભાગોની દોડધામ વધી જવા પામી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન-સફાઈ અને રોડ - ડીવાઈડર, રેલીંગનું કલર કામ તેમજ ડામર કાર્પેટ વિગેરેનું કામ ચાલી રહ્યું છે. તો પીજીવીસીએલ દ્વારા લટકતી ઝાડની ડાળીઓનું કટીંગ કરવામાં આવી રહ્યું છે. આમ તમામ તંત્રો કામે લાગી ગયા છે, અને મુખ્યમંત્રી સમક્ષ શહેરનું ચિત્ર સારૂ દર્શાવવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh