Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘરેઘરે સ્વદેશી અભિયાન

"આત્મનિર્ભર ભારત"

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા કાર્યક્રમ ઈન્ચાર્જ યુવરાજસિંહ વાઢેરના માર્ગદર્શનમાં તા. ૧૪-૧૦-ર૦રપ ના જિલ્લામાં દશ સ્થળોએ ઘરઘર સ્વદેશી અભિયાનના કાર્યક્રમો યોજાયા છે. તા. ૧૪-૧૦-ર૦રપ ના કલ્યાણપુર જામરાવલ, તા. ૧પ-૧૦ ના ખંભાળીયા શહેર, તાલુકા, દ્વારકા શહેર, સલાયા શહેર, ભાણવડ તાલુકાના ગામોમાં યોજાશે. તા. ૧૬-૧૦-ર૦રપ ના દ્વારકા તાલુકા તથા તા. ૧૮-૧૦ ના ઓખામાં યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh