Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૧ નવેમ્બર, મંગળવાર અને કારતક વદ સાતમનું રાશિફળ

કર્ક સહિત બે રાશિના જાતકોને નાણાકીય રોકાણના કામમાં સાનુકૂળતા મળે, સીઝનલ ધંધામાં આકસ્મિક ફાયદો જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ-ફાયદો જણાય. સંતાનનો સહકાર મળી  રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવાના મુલત્વી  રાખવા.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતા આપને રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા  જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫

 

Cancer (કર્ક: ડ-હ)

નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સામાજિક કામ અંગે વ્યસ્તતા  રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૧

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યમાં ઉપરી-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. બઢતી-બદલીના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૮-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. આપે ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામ  કરવું.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪

 

Libra (તુલા: ર-ત)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરેધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી  સરળતા રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં હરિફ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી  સંભાળવું.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૩

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની સાથે બીજું કોઈ કામ કે અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો  થતો જાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કામમાં તણાવ-દબાણની અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેનું  ધ્યાન રાખવું.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સહકાર  મળી રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને.  દોડધામ રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh