Advertisement
Author: નોબત સમાચાર

પ્રાચીન ફૂલનાથ મંદિરે શ્રાવણ માસની પુર્ણાહૂતિઃ લોકમેળો-બટુકભોજન યોજાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરના સડોદરથી પાંચ કિમી આવેલ પ્રાચીન ફૂલનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની પુર્ણાહૂતિ કરવામાં આવી હતી.

તા. રર/૮ ના મહંત સુંદરનાથ બાપુ દ્વારા બટુક ભોજન તથા રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાયા હતાં, જેમાં રાજભા ગઢવી હાજર રહ્યા હતાં. તા. ર૩/૮ ના દિને લોકમેળો યોજાયો હતો. બપોરે પંદર હજાર જેટલા ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના સેવકગણે શ્રમભક્તિ કરી સહકાર આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh