Advertisement

ગુરુપૂર્ણિમા મહોત્સવ

જામનગર તા. ર૧ઃ સાધના મંદિર, ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ તા. ર૪ ના સાંજે પ-૩૦ થી ૭-૩૦ વાગ્યા દરમિયાન સાધના મંદિર ગીતા વિદ્યાલય, ૪, દિ. પ્રલોટ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. ગુરુપૂજન અને ધૂન પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સર્વે ભક્તજનોએ માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા ટ્રસ્ટના અધ્યક્ષએ જણાવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit