Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. ૧૭ઃ જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવાનો તા. ૧૮-૧૦-ર૩ ના જન્મદિવસ સેવા કાર્યથી ઉજવવામાં આવનાર છે.
જામજોધપુરની લોહાણા મહાજનવાડીમાં શ્રી મારૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ રકતદાન કેમ્પનું આયોજન થયું છે. ગોપનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મંગલગીરી બાપુ, ઓરડીધામ-સતાપરના ભુવાઆતા શ્રી અમરાઆતા, ફુલનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી સુંદરનાથ બાપુ ઉપસ્થિત રહેશે. જી.જી. હોસ્પિટલની ટીમ આ કેમ્પમાં સેવા આપશે અને કેમ્પમાં એકત્ર થનાર લોહીનો જથ્થો બ્લડ બેન્ક જી.જી. હોસ્પિટલમાં જમા કરાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial