Advertisement

દિગ્વીજય ગ્રામ ૫ંચાયત સંચાલિત કોલેજ માટે જગ્યા આપવા આદેશ

જામનગર તા. ૨૦ ઃ જામનગર તાલુકાની રામનગર પ્રાથમિક શાળાનું પાવર હાઉસ પ્રાથમિક શાળામાં મર્જર થતાં રામનગર પ્રા. શાળાની જગ્યા દિગ્વીજય  ગ્રામ પંચાયત સંચાલિત કોલેજના બિલ્ડીંગ માટે ગ્રામ પંચાયતને સુપરત કરવાનો આદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યો છે.

આ મુદ્દે કોલેજના પ્રિન્સીપાલ, ગ્રામ પંચાયતના સરપંચ, જગદીશભાઈ ચૌહાણ, તથા તમામ સભ્યોએ રજુઆત કરનાર સૌ પ્રત્યે આભાર માન્યો હતો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit