Advertisement

જામનગર, લાખાબાવળ તથા નાઘેડીમાં અગ્નિદાહ માટે સ્મશાનગૃહોના સંપર્ક સેતુ

જામનગર તા. ૪ઃ જામનગરમાં આદર્શ સ્મશાન અને મોક્ષ મંદિર-ગાંધીનગર ઉપરાંત નાઘેડી તથા લાખાબાવળમાં કાર્યરત સ્મશાનગૃહોમાં અગ્નિદાહ માટેના સંપર્ક સેતુ નીચે મુજબ છે.

જેમાં આદર્શ સ્હશાનગૃહોમાં-સોનાપુરી ફોન નં. ૦ર૮૮-રપપ૦રરપ, રપ૧૦રપ૧, મોક્ષ મંદિર સ્મશાનગૃહ-ગાંધીનગર મો. ૮૭૩૩૯ ૩૯૩૯૦, નાઘેડી સ્મશાનગૃહ માટે વસ્તાભાઈ કેશવાલા મો. ૯૮ર૪ર ર૭રર૭, તથા લાખાબાવળ સ્મશાન ગૃહ માટે કમલભાઈ ગોસરાણી મો. ૯૯ર૪પ ૪૯પ૯પ નો સંપર્ક કરવો. અત્રે ઉલ્લેખનિય છે કે, નાઘેડી તથા લાખાબાવળ તથા સ્મશાન ગૃહમાં તમામ અંતિમ વિધિઓ નિઃશુલ્ક કરવામાં આવે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit