રેપીડ ટેસ્ટ-આરટી પીસીઆર ટેસ્ટમાં તફાવત

જામનગર તા. ૪ઃ કોરોનાના ટેસ્ટીંગમાં રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય અને તેનો આરટી પીસઅર ટેસ્ટ કરાય અને તેનો રિપોર્ટ ચાર-પાંચ દિવસે નેગેટિવ આવે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. ટેસ્ટીંગના આ પ્રકારના આવી રહેલા તફાવતથી અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હોવાનું જિ.પં.ના પૂર્વ સભ્ય હેમતભાઈ ખવાએ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે. પોઝિટિવ દર્દીઓને કડક નિયંત્રણ હેઠળ કોરેન્ટાઈન કરવાના પગલાં લેવા તેમણે માંગણી કરી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit