Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૪: રાજકોટના એક શખસ પાસેથી એસઓજીએ તમંચો અને ખાલી મેગ્જીન પકડી પાડ્યું છે. આ શખ્સે જામનગરના એક શખ્સે તમંચો સાચવવા આપ્યો હોવાનું જણાવ્યું છે.
રાજકોટ શહેરના પુનીતનગર નજીક વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા યશ રસીકભાઈ બકરાણીયા ઉર્ફે ઠુંડી નામના શખ્સના મકાનમાં રાજકોટ એસઓજીએ દરોડો પાડી તમંચો તથા ખાલી મેગ્જીન પકડી પાડ્યું હતું.
આ શખ્સની પૂછપરછ કરવામાં આવતા તેણે આ હથિયાર જામનગરનો વિશ્વરાજ નામનો શખ્સ સાચવવા માટે આપી ગયો હોવાનું કબૂલ્યું છે. રાજકોટ પોલીસે જામનગરના વિશ્વરાજની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial