Advertisement

ખંભાળિયાઃ નદીમાં પડી ગયેલ ગૌમાતાનું રેસ્ક્યુ

ખંભાળિયામાં ઘી નદીના પુલ પરથી એક ગાય નદીમાં ગબડી પડી હતી. ત્યાં મૌલિક આહિર તથા ગૌસેવા સંસ્થાના સ્વયંસેવકો પહોંચી ગયા હતાં.ફાયર સ્ટાફને પણ જાણ કરવામાં આવી હતી. આ સમયે સરકારી વકીલ લાખાભાઈ ચાવડા ત્યાંથી નીકળતા તેમણે નદીમાં ઉતરી જાનના જોખમે ગૌમાતાને નદીમાંથી બહાર કાઢી હતી. ન.પા. દ્વારા નદીમાં પડેલા ઝાડી-ઝાખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit