Advertisement

ખંભાળીયા નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક ૨૩ જુલાઈએ યોજાશે

ખંભાળીયા તા. ૨૧ઃ ખંભાળીયા નગર પાલિકાની કારોબારી સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ હિનાબેન આચાર્યના પ્રમુખસ્થાને તા. ૨૩-૭ ના યોજાનાર છે. જેમાં શહેરના અનેક વિકાસલક્ષી કાર્યો અંગેના ઠરાવોનો એજન્ડામાં સમાવેશ કરાયો છે. શહેરમાં પ્રાર્થના હોલના વિવાદ પછી નવનિર્મિત ટાઉનહોલના નીચેના ભાગમાં પ્રાર્થના હોલની સુવિધા આપવાનો ઠરાવ પણ બેઠકમાં કરાશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit