આઉટ સોર્સીંગ કર્મી કોરોનાનો ભોગ બને તો સહાય આપવા રજુઆત

જામનગર તા. ૪ઃ ગુજરાતમાં કોરોના મહામારીના સમયમાં કોવિડ હોસ્પિટલોમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવી રહ્યા છે. સરકારે તેના કાયમી કર્મચારીઓ જો કોરોના સારવારની ફરજમાં મૃત્યુ પામે તો આર્થિક સહાય અને પરિવારજનને નોકરીની યોજના જાહેર કરી છે. તેવી જ રીતે આઉટ સોર્સીંગથી જીવના જોખમે કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ જો કરોનાનો ભોગ બને તો આર્થિક સહાય સહિતના લાભો આપવા વકીલ આનંદ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit