Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘવાયેલા બે યુવાનને હોસ્પિટલમાં ખસેડાયાઃ
જામનગર નજીકના ખીમલીયા ગામના પાટીયા પાસે ગઈકાલે ડબલસવારીમાં જતાં એક બાઈકને મોટરે ઠોકર મારી પછાડી દીધુ હતું. આ અકસ્માતમાં બાઈકચાલક અને પાછળ બેસેલા યુવાનને ઈજા થઈ હતી. બંનેને ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દોડી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial