Advertisement

ખંભાળિયા તાલુકાના ધરમપુરમાં પાંચ આંગણવાડીઓ ફરતે કમ્પાઉન્ડ વોલ બનશે

ખંભાળિયા તા. ર૦ઃ ખંભાળિયા તાલુકાની ધરમપુર ગ્રામ પંચાયત હસ્તકના પાંચ આંગણવાડી કેન્દ્રમાં ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ શરૃ કરવામાં આવ્યું છે. તા.પં. કારોબારી ચેરમેન રસિકભાઈ નકુમે તલાટી-મંત્રીને સાથે રાખીને કામનું નિરીક્ષણ કર્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit