Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણી મેળાના પ્લોટોના કોઈ ખરીદનાર ન મળ્યાઃ

અહીં અનઅધિકૃત સ્ટોલ ઊભા થાય છે કે કેમ?:

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન થયું છે, જેમાં બાકી રહેલા ૪ પ્લોટ માટે ગઈકાલે પણ હરાજી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ભાવો દોઢગણા કરી દેવામાં આવ્યા હોવાથી આ ચારેય પ્લોટ વેંચાણ વગરના પડ્યા રહ્યા છે. આથી મહાનગરપાલિકાને લાખોનું નુક્સાન થયું છે. હવે જોવાનું એ રહે છે કે આ વણ બંધાયેલા પ્લોટમાં અનઅધિકૃત સ્ટોલ ઊભા કરી દેવામાં આવે છે કે ખાલી રહેશે? એ તો આવનાર સમયમાં જ જાણવા મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh