Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ બે નવા પોઝિટિવ કેસ નોંધાયા

ખંભાળિયા તા. ર૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે એક દિવસ દરમિયાન કોરોનાના વધુ બે નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં, જ્યારે પાંચ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાં. જિલ્લામાં પ૯૦ ના ટેસ્ટીંગ કરાયા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit