Advertisement

કારખાના લાયસન્સ રીન્યુઅલ ફી માં દંડને માફ કરવાની રજૂઆતને સફળતા

જામનગર તા. ર૧ઃ જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાના લાયસન્સ રીન્યુઅલ ન થયું હોય તેની પાસેથી દંડ/પેનલ્ટીની વસૂલાત મનપા દ્વારા કરવામાં આવતા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને કોરોનાકાળમાં ઉદ્યોગોને ભારે આર્થિક મુશ્કેલી પડી રહી હોવાનું જણાવી રીન્યુઅલ સ્થળે આગળની બાકી રકમ ઉપર દંડ/પેનલ્ટીની વસૂલાત નહીં કરવા રજૂઆત કરી હતી. જેના પગલે મનપાએ અગાઉની બાકી રકમ ઉપર વ્યાજ કે દંડ વસૂલવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit