Advertisement

ખંભાળિયાઃ કોવિડ હોસ્પિટલમાં દસ ઓક્સિજન ફ્લોમીટરનું દાન

ખંભાળિયા તા. ૦૧ઃ ખંભાળિયાના ટાઉનહોલમાં કાર્યરત થયેલી કોવિડ હોસ્પિટલ માટે જિલ્લાના જાણીતા અગ્રણી સી. આર. જાડેજા તથા તેમના ભાઈ કિશોરસિંહ જાડેજા તરફથી ભોજન વ્યવસ્થા માટે રૃપિયા પચ્ચાસ હજારની રકમ અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત દસ નંગ ઓક્સિજનના ફ્લો મીટરનું દાન આપવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી થોડાં દિવસોમાં વધુ પાંત્રીસ નંગ ફ્લો મીટર મળશે તેમ સંયોજક જયેશભાઈ ગોકાણીએ જણાવ્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit