Advertisement

ડીઝલમાં લીટરે ર૬ પૈસા વધ્યા

જામનગર તા. ર૭ઃ ભારત સરકાર દ્વારા ગઈકાલે ડીઝલના ભાવમાં ર૬ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. ભારત સરકારની ઓઈલ કંપનીઓ દ્વારા સમયાંતરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધ-ઘટ કરવામાં આવે છે. ગઈકાલે માત્ર ડીઝલના ભાવમાં ર૬ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી જામનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૃા. ૯૭.૯૯ નો યથાવત્ રહ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ રૃા. ૯૭.૧પ નો થયો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit