Advertisement

કલ્યાણપુર તાલુકાના ટીપીઓનો વિદાયમાન સમારોહ

કલ્યાણપુર તાલુકાના ટીપીઓ રવજીભાઈ ડાભીનો વિદાયમાન સમારોહ તથા નવા ટીપીઓ જીગ્નાબેનનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ટીડીઓ પ્રજાપતિ, જિ.પ્રા.શિ. સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ કરસનભાઈ રાવલીયા, મંડળીના મંત્રી રાણાભાઈ કંડોરીયા, બીઆરસી જેઠાભાઈ, કે. મશરીભાઈ લગારીયા, વેણીલાલ, હરૃભાઈ ગોરીયા, મુરૃભાઈ આંબલીયા ઉપસ્થિત રહ્યા હતાં. તાલુકાની તમામ શાળાના આચાર્ય સીઆરસી હાજર રહ્યા હતાં. સંચાલન રમણભાઈ પરમારે કર્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit