Advertisement

જામજોધપુરના સીદસરનો ડ્રાઈવર્ઝન ધોવાઈ જતાં નવો બનાવવા માંગ

જામજોધપુર તા. ૨૯ઃ જામજોધપુર તાલુકાના સિદસર નજીકનો ડ્રાઈવર્ઝન ધોવાઈ ગયો છે. જેના સ્થાને નવો બનાવવા અંગે ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે. તેમજ નબળુ કામ કરનાર જવાબદાર એજન્સી સામે પગલા લેવા પણ આ પત્રમાં માંગણી કરવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit