Advertisement

પોરબંદરમાં એક જ પરિવારના રર સભ્યો થયા કોરોના પોઝિટિવ

પોરબંદર તા. ૪ઃ પોરબંદરમાં એક જ પરિવારના રર સભ્યો કોરોના પોઝિટિવ થયા છે, જેમાં શિશૂથી વયોવૃદ્ધ વડીલ સામેલ છે.

પોરબંદરમાં એક જ પરિવારના બાવીસ સભ્યો કોરોના પોઝિટિવ થયા છે, જેમાં ચાર માસની ઉંમરના શિશૂથી અઠ્ઠયોતેર વર્ષના વૃદ્ધ સહિત બાવીસ સભ્યો સામેલ છે. એક જ પરિવારના એક સાથે આટલા બધા સભ્યો કોરોનાગ્રસ્ત થતા પોરબંદરના લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit