Advertisement

કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડો દેખાણો !

જામનગર તા. ૨૯ઃ કલ્યાણપુર તાલુકાના મેવાસા-વિરપુર-લીંબડી-રાણ વગેરે ગામોની સીમમાં ઘણાં લોકોને દિપડો દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વિસ્તારના ખેડૂતો પણ ભયભીત છે અને મુંઝવણમાં મુકાઈ ગયા છે. આ મતલબનો વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. આ અંગે સંબંધિત વિભાગો દ્વારા કોઈ પગલા લેવાય, તેવી માંગ પણ સંભળાઈ રહી હતી, આજે તંત્ર તરફથી આ અંગે સ્પષ્ટતા પણ થઈ શકે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit