સલાયામાં વેપારીઓ રવિવાર તેમજ સોમવાર અડધો દિવસ બંધ પાળશે

ખંભાળિયા તા.૧૬ ઃ ખંભાળિયા તાલુકામાં વેપારી ભાઈઓ અઠવાડિયામાં બે વખત રવિવાર તથા સોમવારે અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે. તેવી સ્વૈચ્છિક જાહેરાત કરવામાં આવી છે.  કોરોનાનું સંક્રમણ વધતા આ રોગચાળાને અટકાવવા માટે સમસ્ત સલાયા ગામના અનાજ, કરિયાણા, કાપડ, કટલેરી, પાન બિડી, વાસણ, દરજી કામના તમામ વેપારીભાઈઓ અઠવાડિયામાં બે વખત બપોર પછી બંધ રાખશે.

close
Ank Bandh
close
PPE Kit